GSTV

અમરેલી: લોકડાઉનના ત્રીજા તબક્કામાં જાણો શું ખુલશે અને શું રહેશે બંધ

અમરેલી

Last Updated on May 4, 2020 by Bansari

અમરેલી જિલ્લામાં લોકડાઉનના ત્રીજા તબક્કાને લઈને કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. જેમા જણાવવામાં આવ્યુ કે, 50 ટકા મુસાફર સાથે એસટી બસને મંજૂરી આપવામાં આવી છે. આવશ્યક ચીજવસ્તુઓ સિવાય મીઠાઈ,ફરસાણની દુકાનો સમય મર્યાદા અને નિયમોના આધારે ખુલી રહશે. તો ધાર્મિક સ્થળ અને જાહેર સ્થળને બંધ રાખવામાં આવશે. આ સાથે પાનની દુકાન સહિત સ્કૂલ, કોલેજ, શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે.  આ ઉપરાંત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કચેરી પણ શરૂ કરવામાં આવી છે.

Read Also

Related posts

વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: GTUમાં શિયાળુ સત્રની સેેમેસ્ટર પરીક્ષાઓનો કાર્યક્રમ જાહેર કર્યો, દિવાળી વેકેશન પૂર્ણ થતાં જ લેવાશે પરીક્ષાઓ

Pravin Makwana

અમદાવાદમાં ઔવેસીનો ફ્લોપ શો: સાબરમતી જેલની મુલાકાતે જતાં પોલીસે કરી અટકાયત, યુપીના ગેંગસ્ટરને મળવાની હતી ઈચ્છા

Pravin Makwana

ગુજરાતમાં ચૂંટણીને લઈને મોટા સમાચાર: ભારતીય જનતા પાર્ટીને મળી ગઈ મોટી રાહત, ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાશે નહીં

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!