અમરેલી ધારીમાં હાલરીયા નજીક ટ્રેકટર સામે 2 સિંહો આવી ચઢ્યા હતા. સ્થાનિક ખેડૂત વાડી વિસ્તારના માર્ગ પરથી ટ્રેકટર લઈને પસાર થઈ રહ્યો હતો અને તે સમયે સિહો આવી ચઢ્યા. જોકે તેણે બહાદુરીથી સિંહોને તેના માર્ગથી ખસેડ્યા હતા અને સોશિયલ મીડિયા પર હાલ આ વીડિયો ખુબ વાયરલ થયો છે.
Read Also
- ચેતવણીરૂપ કિસ્સો/ કપડાંની જેમ નવા સીમ સાથે નવી યુવતી બદલતો, 50 યુવતીઓનું શોષણ કરી બગાડી જિંદગી
- મોદી સરકારનો નનૈયો પણ ભાજપના સાંસદે ખોલી પોલ : ચીને અરૂણાચલમાં 4.5 કિલોમીટર અંદર વસાવ્યું ગામ, તસવીરો કરી જાહેર
- ગૂગલ પરથી નંબર મેળવી કસ્ટમર કેર પર ફોન કરવાનું કરો બંધ, નહિંતર થઈ શકે છે મોટું નુકસાન
- PUBG રસિયાઓ ખુશખબર, આ તારીખની આસપાસ નવું ટીઝર Relaunch થઇ શકે છે
- પીએમ મોદીએ કર્યું સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઈ-ખાતમુહૂર્ત, ગણાવ્યું કનેક્ટિવિટીમાં ઐતિહાસિક પગલું