GSTV

અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાવાજોડાને લઇ એલર્ટ, મા ચામુંડા નામની બોટ પાણીમાં ડૂબી પણ 8 ખલાસીઓનો આબાદ બચાવ

ડ્રગ્સ

Last Updated on December 2, 2021 by pratik shah

અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાવાજોડાને લઇ એલર્ટ આપવામાં આવ્યું છે.દરિયા કાંઠાના  જાફરાબાદ, રાજુલાના ગામોને સતર્ક કરી દેવાયા છે. મામલતદાર સહિતના તંત્રના અધિકારીઓ સાથે રહીને કામ કરી રહયા છે.અમરેલી જિલ્લા અને તાલુકાઓમાં કન્ટ્રોલ રૂમ શરૂ કરી દેવાયા છે.

8 ખલાસીઓને સલામત રીતે બચાવી લેવાયા

તંત્ર દ્વારા ચાંપતી નજર રખાઈ રહી છે.. તમામ સ્ટાફને સ્ટેન્ડ બાય રાખેલો છે..જાફરાબાદમાં 460 બોટ દરિયામાં ગઈ હતી.. મોટાભાગની બોટો પરત આવી ગઈ છે.. 15 બોટ હજુ દરિયામાં છે..મા ચામુંડા નામની બોટ પાણીમાં ડૂબી ગઈ હતી..જો કે 8 ખલાસીઓને સલામત રીતે બચાવી લેવાયા છે..બે ત્રણ દિવસથી અમરેલીમાં રહેલી ndrf ની ટીમ ગીર સોમનાથ રવાના કરાઈ છે..લોકોને પણ સાવચેત હેવા સૂચનો કરાયા છે..

IPL

READ ALSO

Related posts

ગુનાનું પગેરું / અમદાવાદ પોલીસ તંત્ર બન્યું હાઈટેક, ગુનેગારોની માહિતી મળશે હવે આંગળીના ટેરવે

GSTV Web Desk

ચોંકાવનારો બનાવ / સુરતમાં નશામાં ધૂત યુવક ભૂલ્યો ભાન, દેશી દારૂ સમજી એસિડ ગટગટાવતા મોત

GSTV Web Desk

Budget 2022 / હોમ-લોન માર્કેટમાં આવશે જબરદસ્ત ફેરફાર, ઘર ખરીદવા પર મળશે આ વધારાની છૂટછાટ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!