GSTV
Home » News » અમરેલીને રોગચાળાએ ભરળામાં લીધુ છે પણ અધિકારીઓ આપે છે માત્ર દિલાસો

અમરેલીને રોગચાળાએ ભરળામાં લીધુ છે પણ અધિકારીઓ આપે છે માત્ર દિલાસો

અમરેલી જિલ્લામાં રોગચાળાએ માથું ઉચક્યું છે તેના કારણે સ્વાઈનફલુના 19 કેસ ડેન્ગ્યુનાં 32, મલેરિયા 441 સહિત ચિકનગુનીયા 6 કેસ નોંધાયા છે. જોકે સ્વાઈન ફલૂના કારણે અગાઉ બે વ્યકિત મોતને ભેટયા હતા. જયારે હાલમાંજ એક શંકાસ્પદ મોત થયાનું બહાર આવી રહ્યું છે. વધતા જતા રોગચાળાને રોકવા માટે આરોગ્ય તંત્ર નિષ્ફળ છે. અને પ્રજા ગુસ્સામાં છે. અને નફ્ફટાઇની હદતો એ થઇ છેકે જિલ્લાનો રોગચાળો નાથવાને બદલે મુખ્ય આરોગ્ય અધિકારીનું દિલાસો આપતું નિવેદન કરીને સ્થિતી સામે હાથ ઝાટકી નાખ્યા છે.

 

Related posts

ગીર સોમનાથ : કલમ ૩૭૦ રદ થતાં સરદાર સાહેબનું સપનું સાકાર થયું- સીએમ રૂપાણી

Nilesh Jethva

પાકિસ્તાની સૌનિકને પોતાનો જોશ બતાવવો પડ્યો ભારે, વીડિયો થયો વાયરલ

Kaushik Bavishi

મ્યુઝિકના તાલે યુવકે કર્યું ધડાધડ પાંચ રાઉન્ડ ફાયરિંગ, વીડિયો જોઈ પોલીસ આવી એક્શનમાં

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!