GSTV
Home » News » અમરેલીમાં પાલિકાની બેદરકારી, રોડની બંન્ને બાજુ ઠાલવવમાં આવે છે કચરો

અમરેલીમાં પાલિકાની બેદરકારી, રોડની બંન્ને બાજુ ઠાલવવમાં આવે છે કચરો

અમરેલી લાઠી નગર પાલિકાની બેદરકારી સામે આવી છે. પાલિકા દ્વારા શહેરનો કચરો રોડની બંને સાઈડ ઠાલવી દેવામાં આવ્યો છે. કોઈ યોગ્ય નિકાલ કરવાને બદલે રોડની બંને સાઈડ ઠાલવી દેતા લાઠીનો દુધાળા રોડ ગંદકીનું ઘર બન્યો છે. આઇટીઆઈની પાસે જ કાચરો ઠાલવતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે પણ ચેડાં થઇ રહ્યાં છે. સ્થાનિકોએ આ કચરાને યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી છે.

Read Also

Related posts

ભારે વરસાદને પગલે સિંહો અકળાયા, રહેઠાણ શોધવા આવ્યા જંગલની બહાર

Path Shah

મોડાસાના વાંટવા પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, રાજસ્થાનનાં મહંતનું મોત

Nilesh Jethva

અમદાવાદ એરપોર્ટ દાણચોરી માટે બન્યું કુખ્યાત, કરોડો રૂપિયાનું સોનુ ઘુસાડવામાં આવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!