GSTV

એક મહિલા સહિત પાંચ શખ્સોએ પ્રેમિકાને મળવા આવેલા પ્રેમીનું છરી વડે નાક કાપી નાખ્યું

અમરેલીના બાબરાના જીવાપર ગામે પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમી સાથે તાલિબાની હરકત થઈ છે. એક મહિલા સહિત પાંચ શખ્સોએ પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીનું નાક કાપી નાખ્યું છે. પ્રકાશ મકવાણા નામનો યુવાન રાત્રાના સમયે પ્રેમિકાને મળવા ગયો હો.

ત્યારે એક મહિલા સહિત પાંચ શખ્સોએ ધારદાર છરી વડે નાક કાપી નાખ્યું. આ યુવકને સારવાર માટે રાજકોટ ખસેડાયોછે. પોલીસે યુવકનું નાક કાપી નાખનારા શખ્સોને ઝડપી પાડ્યા છે.

પ્રેમીનું મોત

તો અન્ય એક ઘટનામાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પ્રેમીકાને મળવા આવેલા પ્રેમીનું અપહરણ કરવામાં આવ્યું હતુ. અને પ્રેમીકાના ભાઇઓ તેમજ અન્ય શખ્સો દ્વારા માર મારવામાં આવતા પ્રેમી યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

READ ALSO

Related posts

અલવિદા જનરલ / દેશે ગુમાવ્યા આજે સેનાના ઉત્તમ નાયક, ક્યારેય નહિ ભૂલી શકે તેમની શૌર્યગાથા

Zainul Ansari

CBSE 2022 / સીબીએસઈ સત્ર 2021-22 માટે ધોરણ 9 અને 11માના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ, શાળાઓએ આ બાબતો કરવી પડશે સુનિશ્ચિત

Zainul Ansari

જોબ એલર્ટ / બેન્કમાં નોકરી કરવા માટેની સોનેરી તક, ફ્રેશર્સ માટે જાહેર કરી બમ્પર ભરતી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!