GSTV

અમરેલી જિલ્લામાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે મગફળી, તલ અને કપાસના પાકને ભારે નુકશાન, ખેડૂતો થયા પાયમાલ

Last Updated on September 12, 2020 by

અમરેલીના ધારી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી ખેડૂતોને ભારે નુકશાન થયું. ધારીના આંબરડી ગામે ખેડૂતોએ ઉપાડેલા મગફળીના પાથરાઓ ઉપર પાણી ફરી વળતા પડયા પર પાટા જેવી સ્થિતિ સર્જાઈ છે. અમરેલી જિલ્લામાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે મગફળી, તલ અને કપાસના પાકને ભારે નુકશાન થયું છે.

તલ, મગફળી, કપાસના પાકમાં નુકશાન હતું. સાથે જ મગફળીના ઉપાડેલા પાથરાઓ પર પાણી ફરી વળતા ખેડૂતો પાયમાલ થયા છે. ખેડૂતોને ખેતીમાં ભારે નુકશાન થતા ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે.

READ ALSO

Related posts

અભ્યાસમાં થયો એક ચોંકાવનાર ખુલાસો, વર્તમાન લહેરમાં કોરોનાના કારણે જીવ ગુમાવનારા 60 ટકા લોકો હતા અનવેક્સિનેટેડ

GSTV Web Desk

અજબ ગજબ / અધવચ્ચે રસ્તામાં જ પાયલોટે રોકી દીધી ટ્રેન, કહ્યુ ઉંઘ પુરી થશે પછી જ આગળ ચલાવીશ ટ્રેન

GSTV Web Desk

ભગવાનના દ્વાર ખુલશે / ભગવાન કૃષ્ણના ભક્તો માટે ખુશખબર, આવતીકાલથી ખુલ્લુ મુકાશે દ્વારકાધીશ મંદિર

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!