GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

અમરેલી : ધાતરવડી ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં, ચાર ગામોને કરાયા એલર્ટ

અમરેલીના રાજુલાના ધારેશ્વર નજીક આવેલ ધાતરવડી નંબર 1 ડેમમા 70% ઉપરાંતની પાણીની ધરખમ આવક થઇ છે. ધાતરવાડી એક ડેમ મોડી રાત સુધીમાં ઓવરફ્લો થવાની શકયતા છે. જેના પગલે તંત્ર દ્વારા એલર્ટનો મેસેજ જાહેર કર્યો છે. ખાલી પડેલા ડેમા આજે પાણીની માતબર આવક થતા સ્થાનિકો અને શહેરીજનો ડેમ ઉપર પહોંચ્યા હતા. હવે આ ડેમ ઓવરફ્લોમાં માત્ર સાત ફૂટ બાકી છે. તંત્ર દ્વારા ધારેશ્વર,જૂની માંડરડી, નવી માંડરડી સહિત 4 ઉપરાંતના ગામોને એલર્ટ રહેવા સૂચના અપાઇ છે.

READ ALSO

Related posts

ટોસિલીજુમેબ ઇન્જેકશન કાળાબજાર : એક આરોપીની ધરપકડ, સાર્થક ફાર્માના માલિક થયા અંડરગ્રાઉન્ડ

Nilesh Jethva

ગુજરાતમાં દર 2 મીનિટથી ઓછા સમયમાં એક વ્યક્તિ થાય છે કોરોનાથી સંક્રમિત, ખરાબ છે સ્થિતિ

Harshad Patel

ગલવાનમાં ચીનને કારણે મોદી થયા આ 2 અધિકારીથી ખફા, રાજનાથને કહ્યું લેખિતમાં ખુલાસો માગો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!