GSTV
Home » News » અમરેલીઃ 10 દિવસથી ચીફ ઓફિસર માહિતી નહીં આપતા નગરપાલિકાના સદસ્યોએ અપનાવ્યો આ રસ્તો

અમરેલીઃ 10 દિવસથી ચીફ ઓફિસર માહિતી નહીં આપતા નગરપાલિકાના સદસ્યોએ અપનાવ્યો આ રસ્તો

અમરેલી નગરપાલિકાના 11 કોંગી સદસ્યો પ્રતિક ઉપવાસ પર બેઠા છે. કોંગ્રેસના સભ્યો દ્વારા માંગવામાં આવેલ માહિતી નહીં આપતા મામલો ગરમાયો છે અને છેલ્લા 10 દિવસથી ચીફ ઓફિસર માહિતી નહીં આપતા હોવાના આરોપ સાથે નગરપાલિકા કચેરીના પટાંગણમાં 2 મહિલા સદસ્ય સહિત 10 સદસ્યો દ્વારા પ્રતીક ઉપવાસ શરૂ કરાયા છે. આ સાથે ઉપવાસી સભ્યોએ ચીમકી ઉચ્ચારી છેકે જ્યાં સુધી માંગવામાં આવેલ માહિતી ન મળે ત્યાં સુધી પ્રતિક ઉપવાસ ચાલુ રાખવામાં આવશે

Read Also

Related posts

સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મુકીને વરસ્યા, લોક પણ ખુશખુશાલ

Mayur

મોરબીમાં કોંગ્રેસ આગેવાનની ફર્મ પર GSTનાં દરોડા, સર્ચ ઓપરેશનમાં અનેક માહિતી બહાર આવશે

Riyaz Parmar

2020ની 12 સાયન્સ પરિક્ષા મામલે આવ્યો આ નિર્ણય, શિક્ષણાધિકારીએ કર્યો આદેશ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!