GSTV

ભાજપનું નામ વટાવી રેતી ચોર ચલાવે છે લીઝ, જિલ્લા પ્રમુખ કૌશિક વેકરિયાએ પોલીસ ફરિયાદ કરાવી

Last Updated on June 12, 2021 by Pravin Makwana

રેતી ચોરી કરનાર વ્યક્તિ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયાનું નામ વટાવતો હોવાનો ઓડિયો વાયરલ થતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. રેતી બાબતે થતી ચર્ચામાં જિલ્લા ભાજપ પ્રમુખ અને ભાજપના નામનો ઉલ્લેખ થતા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે, ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે કૌશિક વેકરિયા અને ભાજપના નામને ખોટી રીતે વટાવી રેતી ચોરી કરવામાં આવી રહી છે, ઘનશ્યામભાઈ નામનો વ્યક્તિ ખોટી રીતે પ્રમુખના નામે લીઝ ચાલે છે તેમ કહી ગેરમાર્ગે દોર્યા હોવાની ફરિયાદ કરાઈ છે.

READ ALSO

Related posts

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave

અફઘાનિસ્તાને કર્યુ સતર્ક: લશ્કરે તોઈબા તાલિબાનના વિસ્તારમાં બનાવી રહ્યું છે ઠેકાણું, ભારત વિરોધી ઘટનાઓને આપી શકે છે અંજામ

Zainul Ansari

યુએન રિપોર્ટ / આતંકવાદીઓમા સ્વર્ગ બની રહ્યું છે અફઘાનિસ્તાન, પાકિસ્તાન માટે પણ બની શકે છે માથાનો દુ:ખાવો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!