GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

અમરેલી ભાજપના પૂર્વ અધ્યક્ષના ટ્વીટથી ખળભળાટ, કોરોનાના કેસને લઇને તંત્રની પોલ ખોલી

અમરેલી ભાજપના નેતાએ સરકારની નીતિ સામે સવાલો ઉઠાવ્યા છે. જેમાં અમરેલી ભાજપના પૂર્વ અધ્યક્ષ ડો.ભરત કાનાબારે ખળભળાટ સર્જે તેવું ટ્વીટ કર્યુ છે. જેમાં અમરેલી જિલ્લામાં વધતા કોરોનાના કેસને લઇને તંત્રની પોલ ખોલવામા આવી છે અને તંત્રની કામગીરી સામે સવાલ કરવામા આવ્યો છે.

  • અમરેલી ભાજપના પૂર્વ અધ્યક્ષના ટ્વીટથી ખળભળાટ
  • ડો.ભરત કાનાબારે કોરોનાના વધતા કેસને લઇને તંત્રની ખોલી પોલ
  • તંત્રની કામગીરી સામે સવાલ કર્યા
  • સુરતથી સૌરાષ્ટ્ર આવતા લોકોને લઇને ભય વ્યકત ક્યારે

સાથે જ કાનાબારે લોકડાઉનને અનલોક કરતા સારું ગણાવ્યું છે. જેમાં સુરતથી સૌરાષ્ટ્ર આવતા લોકોના કારણે સૌરાષ્ટ્રની હાલત સુરત જેવી જ થશે તેવો ખતરો પણ વ્યકત કર્યો છે.

READ ALSO

Related posts

IPL 2020: બ્રેટ લીએ કહ્યુ, આ ટીમ બની શકે છે આ વર્ષની IPL ચેમ્પિયન

Mansi Patel

લોકડાઉનમાં દાન આવતું બંધ થતા ગૌશાળાની હાલત કફોડી, સરકારે આંખ આડા કાન કરતા ગૌસેવકોએ આપી આંદોલનની ચીમકી

Nilesh Jethva

હિજરતી લોકો પરત ફરતાં દેશના આ શહેરોમાં કોરોનાનો કહેર વધ્યો, હવે કરવું શું ?

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!