માઉન્ટ આબુની સેન્ટ જોસેફ હાઈસ્કૂલમાં 73માં NCC સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

16 એપ્રિલ 1948ના રોજ સંસદમાં NCC એક્ટ પસાર કરવામાં આવ્યો હતો. નવેમ્બરના છેલ્લા રવિવારે તેની પ્રથમ યુનિટની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી નવેમ્બરના છેલ્લા રવિવારે એનસીસી ડે ઉજવવામાં આવે છે.

આ પ્રસંગે કોન્ટ્રાક્ટર દ્વારા એનસીસી કેડેટ્સને મીઠાઈઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેડેટ્સ દ્વારા દેશભક્તિના ગીતો પણ રજૂ કરવામાં આવ્યા હતા.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…
MUST READ:
- મીકા સિંહની થનારી દુલ્હન આકાંક્ષા પુરીએ બતાવ્યો પોતાનો બોલ્ડ લુક, બ્લેક મોનોકિનીમાં પાણીમાં જ લગાવી દીધી આગ
- ભારતના વોરેન બફેટ ગણાતા રાકેશ ઝુનઝુનવાલાને હતો આ 5 જાદુઈ શેર પર ભરોસો, આ સ્ટોક્સે બનાવ્યા હતા બિગ બુલ, શું તમારી પાસે છે?
- છલકવાની તૈયારીમાં નર્મદા ડેમ : જળ સપાટી 135.29 મીટરે પહોંચી, ડેમના 23 દરવાજા ખોલી છોડાશે પાણી
- આઈફોન ખરીદવાનો શોખ હોય તો જલદી કરો, 1.19 લાખ રૂપિયામાં મળતો iPhone 13 Pro મળી રહ્યો છે સાવ સસ્તામાંઃ ખરીદવાની ઉત્તમ તક
- મ્યાનમાર : નોબેલ પુરસ્કાર વિજેતા આંગ સાન સૂ ચીને ભ્રષ્ટાચારના આરોપમાં 6 વર્ષની જેલ