GSTV

જાસુસી મુદ્દે એમનેસ્ટીનો યુ-ટર્ન, પેગાસસ સ્પાયવેરથી ટાર્ગેટ લિસ્ટ પર કરી સ્પષ્ટતા

Last Updated on July 22, 2021 by Pritesh Mehta

પેગાસસ જાસુસી મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે હ્યુમન રાઈટ્સ ગ્રુપ એમનેસ્ટી ઈન્ટરનેશનલની સ્પષ્ટતા સામે આવી છે. એમનેસ્ટી દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેણે કદી એવું નથી કહ્યું કે, તાજેતરમાં જાહેર કરવામાં આવેલી યાદીને એનએસઓ ગ્રુપના પેગાસસ સ્પાયવેરથી ટાર્ગેટ કરવામાં આવી હતી.

પેગાસસ

કંપનીએ નિવેદનમાં જણાવ્યું કે, જે યાદી સામે આવી છે તે ટાર્ગેટ નહોતા પણ સંભવિત ટાર્ગેટ હોઈ શકતા હતા. કંપનીના કહેવા પ્રમાણે ‘એમનેસ્ટી દ્વારા એ સ્પષ્ટ કરવામાં આવે છે કે જે યાદી સામે આવી છે તે સંભવિત ટાર્ગેટ હોઈ શકતા હતા.

મતલબ તે એ છે જેના પર એનએસઓ ગ્રુપના સોફ્ટવેરનો ઉપયોગ થઈ શકે છે.’ એમનેસ્ટીના કહેવા પ્રમાણે સંપૂર્ણ યાદીમાં અમુક જ એવા લોકો હતા જેમના પર નજર રાખવામાં આવી હતી, જોકે બાકીનાઓ માટે આ કન્ફર્મ ન કરી શકાય.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

મ્યુનિ. કોર્પોરેશનનું અણધડ આયોજન, કોટ વિસ્તારમાં AMTSના અનેક પીકઅપ સ્ટેન્ડ ગાયબ થઈ ગયા!

Harshad Patel

આત્મનિર્ભરતા / સરકારી અધિકારીઓ ફીફા ખાંડતા રહ્યા, ખેડૂતોએ પાંચ લાખ ખર્ચીને બે કિલોમીટરનો રસ્તો જાતે તૈયાર કર્યો

pratik shah

Agrotechnology / મગફળીના મબલખ ઉત્પાદનમાં મદદ કરશે આ બેક્ટેરીયા, ગુજરાતની આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું નવું સંશોધન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!