GSTV

અમલા આવું કરનાર બન્યો દક્ષિણ આફ્રિકાનો ચોથો બેટસમેન

Last Updated on July 14, 2017 by

દુનિયાના શાનદાર બેટસમેનોમાં સામેલ દક્ષિણ આફ્રિકાનો ઓપનર બેટસમેન હાશિમ અમલાએ ટેસ્ટ ક્રિકેટમાં વધુ એક સિદ્વિ હાંસલ કરી છે.

હાશિમ અમલાએ ઇંગ્લેન્ડ સામે રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે શુક્રવારે 8000 રન પૂરા કરતાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં સિદ્વિ હાંસલ કરી છે. અમલાએ 8 રન પૂરા કરતાની સાથે જ પોતાની ટેસ્ટ કરિયરના 8000 રન પૂરા કર્યા હતા. 34 વર્ષિય હાશિમ અમલા આ સિદ્વિ હાંસલ કરનાર દક્ષિણ આફ્રિકાનો ચોથો બેટસમેન બન્યો છે. જ્યારે ઓવરઓલ આ સિદ્વિ હાંસલ કરનાર અમલા દુનિયાનો 28મો બેટસમેન બન્યો છે. દક્ષિણ આફ્રિકામાં તેનાથી આગળ એબી ડિવિવિયર્સ (8074), ગ્રીમ સ્મિથ (9265) અને જેક્સ કાલિસ (13289) છે.

અમલાએ 105મી ટેસ્ટ મેચમાં આ સિદ્વિ હાંસલ કરી છે.

Related posts

ટી-20 ટીમ ઇન્ડિયાના વાઇસ-કેપ્ટન બનવાના આ છે 3 મોટા દાવેદાર, રેસમાં આ ખેલાડી સૌથી આગળ

Bansari

ક્રિકેટ વૉર/ કોહલીનો સૌથી મોટો ‘દુશ્મન’ ફરી બનશે ટીમ ઇન્ડિયાનો કોચ, શાસ્ત્રીની હકાલપટ્ટીની તૈયારીઓ શરૂ

Bansari

મોટા સમાચાર / પાકિસ્તાનમાં ક્રિકેટ પર ફરી આતંકનો પડછાયો, સુરક્ષાને લઈને ન્યુઝીલેન્ડ પ્રવાસ કરાયો રદ્દ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!