GSTV

અમિતાભ બચ્ચનની તબિયતમાં સુધારો, ઇલાજમાં સખ્તાઈની જરૂર નથી

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન શનિવારથી કોરોનાગ્રસ્ત છે અને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં ભરતી છે. જુનિયર બચ્ચન એટલે કે અભિષેક બચ્ચન પણ ત્યાં તેમનના રૂમની નજીકના રૂમમાં જ સારવાર લઈ રહ્યા છે. બંને એકબીજા સાથે સંપર્કમાં છે. સમગ્ર દેશ બંનેના આરોગ્ય માટે પ્રાર્થના કરી રહ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે બંનેની તબિયત સુધારા પર છે.

કોરોનાના હળવા લક્ષણો જોવા મળ્યા

નાણાવટી હોસ્પિટલના રિપોર્ટ મુજબ બંનેની સ્થિતિ સ્થિર છે. બંનેમાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળ્યા છે અને તેથી જ ઇલાજમાં સખ્તાઈની જરૂર નથી. બંનેમાં ધીમે ધીમે સુધારો જોવા મળી રહ્યો છે. અત્યારે સમગ્ર દેશમાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા માટે પ્રાર્થના થઈ રહી છે અને દરેક લોકો તેમના માટે પૂજા અર્ચના કરી રહ્યા છે.

READ ALSO

Related posts

હેરિટેજ સીટીની વાતો વચ્ચે અમદાવાદની ઓળખસમાં 125 જૂના એલિસબ્રિજની જાળવણીમાં તંત્ર નિષ્ફળ

Nilesh Jethva

30 નવેમ્બરના રોજ થશે વર્ષનું અંતિમ ચંદ્ર ગ્રહણ , શું છે સૂતક કાળનો મુદ્દો?

pratik shah

બારડોલીના બાળકોએ સતત 24 કલાક સ્કેટિંગ કરી લીમકા બૂક ઓફ રેકોર્ડ માટે દાવેદારી કરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!