GSTV
Home » News » ઐશ્વર્યા રાયના પિતાના નિધન બાદ અમિતાભે લખ્યો ભાવુક સંદેશ

ઐશ્વર્યા રાયના પિતાના નિધન બાદ અમિતાભે લખ્યો ભાવુક સંદેશ

અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું કે, ‘મોત એક એવો કૉલ છે, જે આવતો જ રહે છે, અને જનારની યાદ આપણા દિમાગમાં છોડી જાય છે.’ તેમણે આગળ લખ્યું કે, ‘જીવનનું અંતિમ સત્ય અને છેલ્લી મંઝિલને પોતાનું દુ:ખ છે. તેના રિત રિવાજ, પરંપરા, દુ:ખની ઘડીમાં સાંત્વના આપનાર આવનાર લોકો… અંતિમ સંસ્કાર… શું કહીએ… શું ના કહીએ..’ પોતાના બ્લોગમાં અમિતાભે અંતમાં કહ્યું કે, ‘આ બધામાં સૌથી ખુશ જનાર જ હોય છે. કદાચ એટલા માટે તેઓ સ્વર્ગની આ બાહોમાં શાંતિની અનુભૂતિ કરી શકે છે.’

Related posts

કરીનાના લાડલા સાથે મલાઈકાના દીકરાનો ક્યુટ ફોટો વાયરલ, અભિનેત્રી શેર કરી લખી આ વાત

Ankita Trada

‘ગિલ્ટી’થી ડેબ્યૂ કરશે આલિયાની બેસ્ટ ફ્રેન્ડ, આ ક્રિકેટર સાથે જોડાઈ ચુક્યું છે નામ

Arohi

લગ્નની ખબરો પર આલિયા ભટ્ટે બાફી નાંખ્યુ, રણબીર કપૂર સાંભળશે તો આવશે ગુસ્સો!

Bansari
Do NOT follow this link or you will be banned from the site!