GSTV

કોરોના સામેની લડત જીત્યા બાદ અમિતાભ બચ્ચને પ્રથમ TWEET કરી

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને કોરોના સામેનો જંગ જીતી લીધો છે. તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે અને તેમને મુંબઈની નાણાવટી હોસ્પિટમાંથી રજા આપી દેવામાં આવી છે. આ અંગેની માહિતી અભિષેક બચ્ચને સોશિયલ મીડિયા પર આપી હતી.

હોસ્પિટલમાંથી ઘરે આવ્યા હહાદ ખુદ અમિતાભ બચ્ચને ટ્વિટ (Tweet) કરી હતી જેમાં તેણે ડૉક્ટર, નર્સો, મિત્રો અને શુભેચ્છકોનો આભાર માન્યો હતો. તેમણે એમ પણ લખ્યું હતું કે ભગવાનનો આભાર અને માતા-પિતાના આશીર્વાદથી હું સાજો થઈ ગયો છું.

તેમણે લખ્યું હતું કે કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે.  હવે હું ઘરમાં કોરોનટાઈન છું. ભગવાનની કૃપા, માતા પિતાના આશીર્વાદ અને મિત્રો તથા ફેન્સની પ્રાર્થના મારી સાથે રહી હતી. નાણાવટી હોસ્પિટલમાં માકી સારવાર અને દેખરેખ અદભૂત હતી. તમામે મારું ધ્યાન રાખ્યું હતું અને તેમને કારણે જ હું આ દિવસ જોઈ શક્યો છું.

READ ALSO

Related posts

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ દુર્ઘટના મામલે 5 ડોક્ટરો સામે ગુન્હો દાખલ

Nilesh Jethva

હેરિટેજ સીટીની વાતો વચ્ચે અમદાવાદની ઓળખસમાં 125 જૂના એલિસબ્રિજની જાળવણીમાં તંત્ર નિષ્ફળ

Nilesh Jethva

30 નવેમ્બરના રોજ થશે વર્ષનું અંતિમ ચંદ્ર ગ્રહણ , શું છે સૂતક કાળનો મુદ્દો?

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!