આ એક વાતના કારણે ટ્રોલ થઈ રહ્યા હતા મહાનાયક, મહિલાએ આવી Tweet કરતા આપ્યો જડબાતોડ જવાબ

અમિતાભ બચ્ચન કોવિડ 19ના સપાટામાં આવતા મુંબઇની નાનાવટીની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા. તેમણે ત્યાંથી તેમના ઇલાજ કરી રહેલા સંપૂર્ણ મેડિકલ સ્ટાફને દેવદૂત સમાન ગણાવ્યા હતા. ત્યારથી તેઓ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહ્યા હતા. તેઓ હોસ્પિટલમાંથી હોસ્પિટલનું વિજ્ઞાપન કરી રહ્યા છે તેવો આક્ષેપ લોકો તેમના પર મુકી રહ્યા … Continue reading આ એક વાતના કારણે ટ્રોલ થઈ રહ્યા હતા મહાનાયક, મહિલાએ આવી Tweet કરતા આપ્યો જડબાતોડ જવાબ