GSTV

‘બિગ બી’એ શેર કર્યો ગુજરાતનો આ ખાસ વિડીયો, જોવા મળ્યું ગુજરાતનું ખમીર

બોલીવુડના શહેનશાહ બિગ બી અમિતાભ બચ્ચન એક સમયે ગુજરાત ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર હતા. આ સમયે તેમણે ગુજરાતના અનેક સ્થળોને લઈને જાહેરાતો બનાવવા શૂટિંગ પણ કરાવ્યું હતું. શૂટિંગ દરમ્યાન તેમને ગુજરાતના ગીર અભ્યારણ વખતનો એક ખાસ વિડીયો ટ્વીટર પર શેર કર્યો છે.

ગુજરાત

અમિતાભ બચ્ચને ટ્વીટર પર શેર કર્યો વિડીયો

બોલિવુડના પ્રખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચને ટ્વીટરમાં એક વીડિયો અપલોડ કર્યો છે. આ વીડિયો ત્યારનો છે. જ્યારે તેઓ ગુજરાત ટુરીઝમના શુટીંગ માટે આવ્યા હતા.

એશિયાઈ સિંહોનો આ વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ

બિગ બી એ શેર કરેલો વિડીયો એશિયાઈ સિંહો માટેના ગીર અભ્યારણનો વિડીયો છે જેમાં ત્રણ સિંહો પશુનું મારણ કરીને મિજબાની માણી રહ્યા હતા. તે સમયે ત્યાનો એક વ્યક્તિ આવીને સિંહોને ત્યાથી એવી રીતે કાઢે છે. જાણે તેણે આ સિંહોને પાળ્યા હતા. જોકે સિંહો પણ તેની વાત માનીને ત્યાથી આગળ ચાલતી પકડી રહ્યા નજરે પડી રહ્યા છે. અને સોશિયલ મીડિયામાં હાલ આ વીડિયો ખુબ વાયરલ થયો છે.

MUST READ:

Related posts

કોરોના મહામારીમાં જરૂરિયાતમંદ લોકોને કપડા આપવા આ યુવકોએ શરૂ કરી અનોખી પહેલ

Nilesh Jethva

IND vs AUS: કોહલીએ સ્વીકાર્યું: ઓસ્ટ્રેલિયાએ અમને સંપૂર્ણ રીતે ધોઈ નાખ્યા, જાણો કોના માથે ઢોળ્યો દોષનો ટોપલો

pratik shah

પિતા પાસેથી પૈસા પડાવવા વલસાડના યુવકે રચ્યું ષડયંત્ર, સમગ્ર ઘટના જાણીને પોલીસ પણ ચોંકી ગઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!