GSTV

આ ક્યૂટ બાળકને જોઈને તો અમિતાભ પણ બોલી ઉઠ્યા આ વાત, પોસ્ટ કર્યો Video

Video

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તે ઘણી વખત પોતાના સોશિયલ મીડિયા પ્રોફાઈલ પર પોતાની પર્સનલ લાઈફની સાથે જ ઘણા રસપ્રદ વીડિયો (Video) પણ શેર કરે છે. હાલમાં જ તેમણે આર્યા નામની સિંગરના સોન્ગને ટ્વીટ કર્યું હતું.

આર્યા વેસ્ટર્ન અને ઈન્ડિયન મ્યુઝીકની મિક્સ કંપોઝીંગ કરતા ગીતો ગાય છે. અમિતાભના આ ટ્વીટ બાદ આર્યાની લોકપ્રિયતામાં ઘણો વધારો થયો હતો. હાલમાં જ અમિતાભે એક એવો જ રસપ્રદ વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં એક ક્યૂટ બાળકને જોઈ શકાય છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે આ બાળકને અમિતાભના જ ગીત ‘ખઈ કે પાન બનારસ વાલા’ પર ડાન્સ કરાવવામાં આવી રહ્યો છે.

આ બાળક ડાન્સ કરતા નર્વસ અને ઉત્સાહિત થઈ રહ્યો છે અને પોતાના ક્યૂટ એક્સપ્રેશન્સ દ્વારા આ વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યા છે. અમિતાભે આ વીડિયોને ટ્વીટ કરતા લખ્યુ- હાહાહા… બિચારો…. પરંતુ ખૂબ જ ક્યૂટ

Read Also

Related posts

હેરિટેજ સીટીની વાતો વચ્ચે અમદાવાદની ઓળખસમાં 125 જૂના એલિસબ્રિજની જાળવણીમાં તંત્ર નિષ્ફળ

Nilesh Jethva

30 નવેમ્બરના રોજ થશે વર્ષનું અંતિમ ચંદ્ર ગ્રહણ , શું છે સૂતક કાળનો મુદ્દો?

pratik shah

બારડોલીના બાળકોએ સતત 24 કલાક સ્કેટિંગ કરી લીમકા બૂક ઓફ રેકોર્ડ માટે દાવેદારી કરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!