GSTV
Home » News » ગલીઓમાં નવ્યા નવેલીનો વર્કઆઉટ, વીડિયો જોઈ યુઝર્સો કરવા લાગ્યા કોમેન્ટો

ગલીઓમાં નવ્યા નવેલીનો વર્કઆઉટ, વીડિયો જોઈ યુઝર્સો કરવા લાગ્યા કોમેન્ટો

અમિતાભ બચ્ચનની ભાણી નવ્યા નવેલી નંદાનો વર્કઆઉટ દરમિયાન એક વીડિયો વાયરલ થયો છે. જોકે વર્કઆઉટ વાયરલ થવાનું કારણ તેનું વર્કઆઉટ પ્લેસ છે.

વીડિયોમાં નવ્યા નવેલી નંદા ન્યૂયોર્કમાં સ્ટ્રીટ પર એક્સરસાઈઝ કરતી જોવા મળે છે. ઈન્સ્ટાગ્રામ પર naavyanandaના નામથી શેર વીડિયોમાં અમિતાભની ભાણી નવ્યા નવેલી નંદાને વર્કઆઉટ કરતાં જોવા મળી છે. વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યો તરત જ યુઝર્સે કમેન્ટ કરવાની શરૂ કરી દીધું હતું.

યુઝર્સનું કહેવું છે કે તેને જિમમાં જઈને એક્સરસાઈઝ કરવી જોઈએ. તમારે આ રીતે પબ્લિસિટીની જરૂર નથી.કેમ દેશનું નામ ખરાબ કરી રહી છે. જોકે કેટલાક લોકોને નવ્યાનો આ અંદાજ પસંદ પણ આવ્યો હતો. નવ્યાની આ પોસ્ટ પર ગણ્યા ગાઠ્યા રિસ્પોન્સ મળી રહ્યા છે. નવ્યા ભલે લાઈમલાઈટથી દૂર રહેતી હોય પણ તેના વીડિયો અને ફોટા હંમેશાં ચર્ચામાં રહ્યા કરે છે.

થોડા દિવસો પહેલા તે જાવેદ જાફરીના પુત્ર મીજાન જાફરીને ડેટ કરતી તેવી અફવા ફરતી થઈ હતી. જોકે આ વાત પર મીજાને સ્પષ્ટ કર્યું હતું કે બંને સારા મિત્ર છે. તેમના વચ્ચે અફેર કે રિલેશનશિપ જેવું કંઈ નથી.

View this post on Instagram

😇

A post shared by Navya Naveli Nanda® (@naavyananda) on

નવ્યા નવેલી નંદા ઋષિ કપૂરને મળવા માટે પણ પહોંચી હતી. તેણે ઋષિ અને નીતૂ સાથે જમતો ફોટો પણ ઈન્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો. ફોટામાં કેટલાક બીજા લોકો પણ જોવા મળ્યા હતા. બધા જમવાનું એન્જોય કરી રહ્યા હતા. નવ્યાએ તેના ફોટો કેપ્શનમાં લખ્યું હતું, Navya with fam.

Read Also

Related posts

ભાજપને બગાસું ખાતા પતાસું હાથ લાગ્યું, અંગત રજૂઆત માટે આવેલા કિંજલ દવેને પાર્ટીમાં જોડી દેવામાં આવ્યા

Nilesh Jethva

બંટી અને બબલીની સિક્વલમાં દેખાશે આ સ્ટાર, સ્કિપ્ટમાં થશે મોટો બદલાવ

Path Shah

સુરત પોલીસ કમિશનરે ગરબા કલાસીસને લઈને બહાર પાડ્યું જાહેરનામું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!