GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

સદીના મહાનાયકે પૂરી કરી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્રની શૂટિંગ’, લખી આ વાત….

બોલીવુડના દિગ્ગજ અભિનેતા અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચને અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ ની શૂટિંગ પૂરી કરી લીધી છે. અમિતાભે શનિવારે પોતાના બ્લોગમાં ફિલ્મના સેટ પરથી કેટલીક ફોટો શેર કરી છે. જેમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ નજર આવી રહ્યા છે.

અમિતાભે લખ્યુ કંઈક આવુ

અમિતાભે લખ્યુ છે કે, “તો તેમણે મને જણાવ્યુ કે, ‘બ્રહ્માસ્ત્ર’ માટે મારી શૂટિંગ ખતમ થઈ ગઈ છે અને જેવુ થતુ આવ્યુ છે યૂનિટ કે સભ્યો તાળી વગાડે છે અને દરેક વ્યક્તિ એકબીજાના ગળે લાગે છે, લોકો અલવિદા કહે છે. ઘણી વખત તો કનફેટ્ટી બંદુકો પણ ચલાવાવમાં આવે છે કારણ કે, તેમનું કહેવુ છે કે, આ બધુ થવુ જરૂરી છે…શુ ખરેખર ? સાંભળીને એવુ લાગે છે કે, જાણો ધન્યવાદ ભગવાનનો છુટકારો તો મળ્યો. આ કલાકારથી છુટકારો મળ્યો.. તેને ખૂબ જ સહન કરી ચૂક્યા છે.”

પાંચ ભાષામાં થશે રીલિઝ

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર: પાર્ટ વન’ 4 ડિસેમ્બરના રોજ હિંદી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ એમ પાંચ ભાષામાં રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં મુખ્ય પાત્રમાં નાગાર્જુન, રનબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ છે.

READ ALSO

Related posts

દ્વારકા: વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકો થયા પરેશાન, ગ્રામજનોને હાલાકી પડતા વસાવ્યું આ સાધન

pratik shah

આ ફેમસ એક્ટરે કર્યો ચાઈનિઝ મોબાઈલના પ્રચારનો ઈનકાર, આ બ્રાન્ડને કરતો હતો પ્રમોટ

Arohi

હાર્દિક પટેલે ખોડલધામ મંદિરની લીધી મુલાકાત, કાર્યકારી પ્રમુખ બન્યા બાદ આપી આ પ્રથમ પ્રતિક્રિયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!