GSTV
Home » News » IPLની ટીમ ખરીદવા જઈ રહ્યા હતા અમિતાભ બચ્ચન! હવે સામે આવી આ સચ્ચાઈ

IPLની ટીમ ખરીદવા જઈ રહ્યા હતા અમિતાભ બચ્ચન! હવે સામે આવી આ સચ્ચાઈ

બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચન ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની કોઈ ટીમમાં ભાગીદાર બનવા જઈ રહ્યા હોવાના સમાચાર બહાર આવી રહ્યા હતા. પરંતુ અમિતાભે આ કેસની સચ્ચાઈ સામે રાખી છે. અમિતાભનું કહેવું છે કે આ રીતે કોઈ પણ ખબર એક અફવા છે. તેઓ આઈપીએલની કોઈ પણ ટીમના ભાગીદાર નહીં બને. જો કે પહેલાં ખબર હતી કે અમિતાભ ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રૉયલ્સના ભાગીદાર બની શકે છે.

જણાવી દઈએ કે બચ્ચન ફેમેલીએ સ્પોટર્સ લીગમાં પહેલાથી બે ફ્રેંચાઈજીનો અધિકાર મેળવી લીધો છે. ફુટબોલ લીગ ઈન્ડિયન સુપર લીગ (આઈએસએલ)માં પરિવાર પાસે ચેન્નઈ એફસીમાં ભાગીદારી છે તો ત્યાં જ પ્રો કબડ્ડી લીગ (પીકેએલ)માં જયપુર પિંક પૈથંર્સની ટીમનો માલિકાના હક બચ્ચન પરિવારની પાસે છે. ત્યાં જ બચ્ચન પરિવાર ખેલ પ્રત્યે વધુ ઉત્સાહિત રહે છે. ક્રિકેટથી લઈને ફુટબોલ જગતમાં ભારતની સિધ્દ્રિઓને લઈને અમિતાભ બચ્ચન અમુક દિવસોમાં tweet કરતા રહે છે. આઈપીએલ 2019ની શરૂઆત આ વર્ષે 23 માર્ચથી થશે. દેશમાં સામાન્ય ચૂંટણીને જોતા આ સમયે દરેક ફ્રેન્ચાઈઝી પોતાના અને વિરોધી ટીમનાં ઘરે જઈને એક-એક મેચ નહીં રમે. આ વખતે નિર્ધારિત વેન્યૂ પર જ મેચ રમાશે.

Related posts

ડેમોક્રેટ સાંસદ ભડક્યા હિલેરી ક્લિન્ટન પર, કહ્યુ- ‘યુદ્ગ ભડકાવવા વાળી રાણી’ છે

Mansi Patel

રાજ્યમાં આ વર્ષે ચોમાસા દરમિયાન આટલા લોકોના થયા મોત, સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં

Nilesh Jethva

ચર્ચામાં છે જ્હાન્વીના આ હૉટ ફોટોઝ, ગ્લેમરસ અંદાજ જોતા રહી જશો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!