GSTV

શહેનશાહ અમિતાભ બચ્ચને ખરીદી S Class Merc કાર, કિંમત જાણી હોંશ ઉડી જશે

અમિતાભ

કોરોનાને માત આપી બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન પોતાના કામ પર પરત ફર્યા છે અને KBC નું શૂટિંગ પણ શરૂ કરી દીધુ છે. આ વચ્ચે બચ્ચન પરિવારમાં એક નવી કારની એન્ટ્રી પણ થઈ ગઈ છે. જાણકારી પ્રમાણે, બિગ બીએ S Class મર્સિડીઝ બેંજ ખરીદી છે.

1 કરોડ 38 લાખ રૂપિયા છે કિંમત

આ કાર આજે જ ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. કારની કિંમત વિશે વાત કરીએ તો તે કરોડોમાં છે. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર આ કારની કિંમત 1 કરોડ 38 લાખ રૂપિયા છે. આ કારનું રજિસ્ટ્રેશન અમિતાભ બચ્ચનના નામે છે.

કારનો નંબર પણ છે ખાસ

બચ્ચન પરિવાર પાસે ઘણી કાર છે. રોલ્સ રોયસ જેવી કારના માલિક અમિતાભ બચ્ચનના કલેક્શનમાં વધુ એક કાર ઉમેરવામાં આવી છે. આ કારનો નંબર MH02FJ4041 છે. તેનું કુલ યોગ 11 છે, જેને અમિતાભ બચ્ચન લકી નંબર માને છે. તેમનો જન્મદિવસ 11 ઓક્ટોબર છે.

READ ALSO

Related posts

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ દુર્ઘટના મામલે 5 ડોક્ટરો સામે ગુન્હો દાખલ

Nilesh Jethva

હેરિટેજ સીટીની વાતો વચ્ચે અમદાવાદની ઓળખસમાં 125 જૂના એલિસબ્રિજની જાળવણીમાં તંત્ર નિષ્ફળ

Nilesh Jethva

30 નવેમ્બરના રોજ થશે વર્ષનું અંતિમ ચંદ્ર ગ્રહણ , શું છે સૂતક કાળનો મુદ્દો?

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!