GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

‘મહાનાયક’ અમિતાભ બચ્ચનની હાલત ખૂબ જ નાજુક, ત્રણ દિવસથી નાનાવટી હોસ્પિટલમાં છે દાખલ

બોલિવુડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પાછલા ત્રણ દિવસોથી મુંબઈના નાનાવટી હોસ્પિટલમાં દાખસ છે. રૂટીન ચેકઅપ માટે તેમણે મંગળવારે બપોરે 2 વાગે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે રવિવારે ડિસ્ચાર્જ કરવામાં આવી શકે છે.

આ એક ભુલના કારણે થયું લિવર ખરાબ

વર્ષ 2012માં તે 12 દિવસ માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા. અમિતાભ લિવર સાથે જોડાયેલી બિમારીનો સામનો કરી રહ્યા છે. 1982માં ફિલ્મ કુલીની શૂટિંગ સમયે અમિતાભને ઈજા પહોંચી હચી. તેમાં તેમનું ખૂબ લોહી વહી ગયું હતું. સ્થિતિ એવી હતી કે ડોક્ટરોએ તેમને ક્લીનિકલી ડેડ જાહેર કરી દીધા હતા. ખૂબ લોહી વહી જવાના કારણે અકસ્માત બાદ તેમને 200 ડોનર્સ દ્વારા 60 બોટલ લોહીની ચઢાવવામાં આવી હતી. તેના કારણે તે જાખમમાંથી બહાર આવી ગયા હતા. પરંતુ તે સમયે બીજી એક બીમારીએ તેમને ઘેરી લીધા હતા.

માત્ર 25 ટકા લિવર જ કરે છે કામ

એક ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે, ‘અકસ્માત સમયે જે ડોનર્સનું લોહી ચઢવવામાં આવ્યું હતું, તેમાંથી એકને હેપેટાઈટિસ બી હતું. તેના કારણે તે મારા શરીરમાં પણ પ્રવેશી ગયું હતું. 2000 સુધી હું સંપૂર્ણ સ્વસ્થ રહ્યો, પરંતુ ત્યાર બાદ સામાન્ય મેડિકલ ચેકઅપમાં સામે આવ્યું કે મારું લિવર ઈન્ફેક્ટેડ છે.’ અમિતાભ ફક્ત 25 ટકા લિવરના સહાર જીવિત છે. હેપિટાઈટિસ ઈન્ફેક્શનના કારણે તેમનું 75 ટકા લિવર ખરાબ થઈ ચુક્યું છે.

Read Also

Related posts

રાજસ્થાન રાજકીય સંકટઃ ગેહલોતે 100થી વધુ ધારાસભ્યોના સમર્થનનો કર્યો દાવો

Mansi Patel

આ સરકારી બેંકમાં મળશે બહુજ સસ્તી લોન, ગ્રાહકોને આકર્ષવા માટે લઈને આવી નવી સ્કીમ

Mansi Patel

ખોટી બેંકનાં ખાતામાં ભૂલથી ટ્રાન્સફર થઈ ગયા છે પૈસા? જો ખાતેદાર પૈસા પરત આપાવની ના પાડે તો કરો આ કામ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!