GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

આ સાંભળીને અમિત શાહના કાન ઉભા થઈ જશે કે લોકોએ અમને સબક શીખવાડ્યો

શિવસેનાના નેતા સંજય રાઉતે મહત્વનું નિવેદન કર્યું છે. NDAમાં શિવસેનાનું સમર્થન છે. અને મહારાષ્ટ્રમાં પણ ભાજપને સમર્થન આપી સરકારમાં ભાગીદાર સંજય રાઉતે કહ્યું કે લોકોએ સબક શીખવાડ્યો છે. રાઉતે કહ્યું કે લોકોએ કોંગ્રેસને ચોખ્ખો જનાદેશ આપ્યો છે. અને ભાજપને સબક શીખવાડી દીધો છે. સાથે ભાજપે આત્મચિંતન કરવું જોઈએ તેવો પણ સંકેત કર્યો છે. જોવામાં આવે તો શિવસેના મહારાષ્ટ્ર અને કેન્દ્રમાં ભાજપથી નારાજ છે. મહારાષ્ટ્રમાં આગામી ચૂંટણીમાં એકલા હાથે લડશે તેવી પણ એક જાહેરાત કરી છે. પરંતુ હાલ તો કોંગ્રેસની જીતને શિવસેનાએ સ્વીકારી લીધી છે. તેવુ કહી શકાય.

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana

દેશ પાસે માફી માગે મોદી: ચીનની પીછેહટ પર કોંગ્રેસે કર્યો ઘેરાવ, દેશની જનતાને સંબોધી સચ્ચાઈ બતાવે મોદી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!