GSTV
Home » News » અમિત શાહે વિરોધીઓ પર કર્યો સૌથી મોટો પ્રહાર, ‘જે 30 વર્ષમાં ન કરી શક્યા તે અમે 5 વર્ષમાં કર્યું’

અમિત શાહે વિરોધીઓ પર કર્યો સૌથી મોટો પ્રહાર, ‘જે 30 વર્ષમાં ન કરી શક્યા તે અમે 5 વર્ષમાં કર્યું’

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હીમાં AIMAના 46માં પદવીદાન સમારોહમાં હાજરી આપી. આ પ્રસંગે અમિત શાહે જણાવ્યુ હતુ કે, દેશમાં કોઈ પાર્ટીની સરકાર 30 વર્ષ સુધી શાસન કરે તો મોટા પાંચ નિર્ણય લઈ શકે છે. પરંતુ મોદી સરાકરે પાંચ વર્ષમાં 50થી વધારે મહત્વના નિર્ણય લીધા છે.

પહેલાની સરકારમાં કોઈ પીએમને પીએમ માનવા તૈયાર ન હોતા. કોંગ્રેસની સરકારમાં ઘોર નિરાશાનો માહોલ હતો. દેશમાં જ્યારે ભ્રષ્ટાચાર ચરમસીમા પર હતો ત્યારે દેશની જનતાએ ભાજપને સત્તાની કમાન સોંપી. અમિત શાહે વધુમાં કહ્યુ કે, સરદાર વલ્લભભાઈના કારણે આજે હૈદરાબાદ ભારતમાં ભળી ગયુ હતુ. અમિત શાહે પોતાના સંબોધન દરમ્યાન પીએમ મોદીને જન્મદિવસની શુભકામના પણ પાઠવી હતી.

READ ALSO

Related posts

પ્લેબોય મેગેઝીનનાં કવર શૂટ માટે આ અભિનેત્રીને મળી હતી મોટી ઓફર, એક ડરનાં કારણે કરી રિજેક્ટ

pratik shah

આવતીકાલે રિઝલ્ટ છે ત્યારે મહારાષ્ટ્રના આ સીએમ આ મહાદેવના શરણે પહોંચ્યા, પૂજા અર્ચના કરી નમાવ્યું શીશ

Bansari

સમાગમ દરમિયાન પતિને એ વસ્તુમાં રસ હતો જે પત્નીને કરવામાં આવતી હતી ખૂબ જ શરમ આખરે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!