GSTV
Gandhinagar ગુજરાત

ગાંધીનગર / માણસામાં અમિત શાહે સપરિવાર બહુચર માતાજીની પૂજા અર્ચના કરી

દર વર્ષે બીજા નોરતે અમિત શાહ તેમના પરીવાર સાથે તેમના વતન માણસામાં બહુચર માતાજીની પૂજા અર્ચના કરવા જાય છે જે ક્રમને આ વર્ષે પણ જાળવી રાખીને અમિત શાહે તેમના સપરિવાર સાથે માણસામાં મા બહુચરાજીના પૂજન અને અર્ચન કર્યા હતા. 

મહત્વપૂર્ણ છે કે આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે ત્યારે પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાનની છાસવારે ગુજરાત મુલાકાત યોજાઇ રહી છે. ત્યારે આ વર્ષે અમિત શાહે વતન માણસાની મુલાકાત સાથે સાથે અનેક ચૂંટણીલક્ષી કાર્યો તથા પ્લાનિંગ પર પણ ધ્યાન આપ્યું હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

આ પણ વાંચો

Related posts

શું પાટણ અને મહેસાણામાં ફરી બાજી પલટાશે?  ભાજપને ખોવાયેલી જમીન પાછી મળવાની આશા

HARSHAD PATEL

આપ ઉમેદવાર અલ્પેશ કથિરીયાની કિશોર કાનાણીને ચેલેન્જ, આઠ ડિસેમ્બરે કાકાની જીત થશે તો મારા ખભા પર બેસાડીશ

pratikshah

કોંગ્રેસમાં ભડકો / તમે તો વાંકા વળીને ઝૂકી ગયા પણ અમારે તમને જીતાડીને એમને જ ઝૂકવાનું

pratikshah
GSTV