GSTV

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આ તારીખે આવશે કચ્છ, રણ વચ્ચે લાખોના ખર્ચે 1500 લોકોની બેઠક ક્ષમતાવાળો ડોમ ઉભો કરાશે

Last Updated on November 6, 2020 by

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ 12 નવેમ્બરના રોજ કચ્છની મુલાકાતે આવશે. દિવાળી પર્વે રણ વચ્ચે અમિત શાહ 3 જિલ્લાના સરપંચ સાથે વાર્તાલાપ કરશે. આથી રણ વચ્ચે લાખોના ખર્ચે 1500 બેઠકની ક્ષમતા સાથેનો ડોમ ઉભો કરાશે. હાલમાં અમિત શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. જો કે થોડા દિવસ પહેલા અમિત ગુજરાત આવ્યા હતા. તે દરિમિયાન તેમણે કોઈ સાથે મિટિંગ યોજી ન હતી. તેઓ તેમના કુળદેવી માતાજીના દર્શને ગયા હતા જ્યા તેમણે પૂજા આરતી કરી હતી.

READ ALSO

Related posts

મોટી સફળતા/ ડીઆરઆઈની ટીમે 10 હજાર કરોડનું ડ્રગ્સ પકડી પાડયું, ઈમ્પોર્ટ કરનાર દંપતિની ધરપકડ

Damini Patel

ખીરની રેસિપી : પિતૃપક્ષ પર ભોગ લગાવવા માટે ખીર છે લોકપ્રિય મીઠાઈ, આજે જ જાણો રેસિપી

Zainul Ansari

અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સબમરીન ડીલ પર ઉત્તર કોરિયાના તાનાશાહ લાલઘૂમ, કિમ જોંગ ઉને આપી ધમકી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!