GSTV
Home » News » જસદણમાં પેટા ચૂંટણી માટે અમિત શાહ ખુદ રણનીતિ નક્કી કરશે, અમદાવાદ પહોંચ્યા શાહ

જસદણમાં પેટા ચૂંટણી માટે અમિત શાહ ખુદ રણનીતિ નક્કી કરશે, અમદાવાદ પહોંચ્યા શાહ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજથી ગુજરાતની મુલાકાતે છે. આજે મોડી સાંજે  તેઓ અમદાવાદ આવી પહોંચ્યા. તેઓ દિવાળીનો પર્વ પરિવાર સાથે ઉજવશે. તો સાથે જ તેઓ પ્રદેશના નેતાઓ સાથે બેઠકો યોજશે. ખાસ કરીને જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને બેઠકોમાં ચર્ચા થશે. જસદણ બેઠક જીતવા માટે અમિત શાહ રણનીતિ નક્કી કરશે. મહત્વનું છે કે જસદણ બેઠક પરના ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈને સીધું પ્રધાન પદ મેળવ્યું છે. ત્યારે ભાજપ માટે હવે જસદણ બેઠક જીતવી પ્રતિષ્ઠાના જંગ સમાન બની ગઈ છે.

Related posts

કોંગ્રેસની ટિકિટ પર નિર્ભયાની માતા ચૂંટણી લડશે ? આશાદેવીએ આપી આ પ્રતિક્રિયા

Ankita Trada

સ્વીટ માર્ટ કે ઝેર માર્ટ : આ મિઠાઈની દુકાનનો વીડિયો જોયા બાદ મિઠાઈ ખાતા પહેલા હજાર વખત વિચારશો

Nilesh Jethva

પાકિસ્તાનના વડાપ્રધાને ફરી વખત આર્ટિકલ 370નો રાગ આલાપ્યો, કહ્યું…

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!