GSTV

અમિત શાહ 29 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે, જાણો દિવસભરનો કાર્યક્રમ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 29 ઓગસ્ટે ગુજરાત આવી રહ્યા છે. ગુજરાત મુલાકાત દરમ્યાન અમિત શાહ ત્રણ કાર્યક્રમોમાં હાજરી આપશે. 29 ઓગસ્ટે સવારે અમિત શાહ 10 વાગે સાયન્સસિટી ખાતે હાજરી આપશે. AMCના મિલિયન ટ્રી વાવવાના પૂર્ણ થતાં કાર્યક્રમમાં તેઓ હાજર રહેશે સાથે ગુજરાતની પ્રથમ બેટરીથી ચાલતી સીટી બસનું પ્રસ્થાન કરાવશે.

તેઓ ભારત સરકારની વિવિધ યોજનાના અમલીકરણની યોજના દિશા અંતર્ગત ગાંધીનગરમાં કલેક્ટર સાથે મિટિંગ કરશે. જ્યારે કે સાંજે PDPUમાં પદવીદાન સમારંભમાં હાજરી આપશે.

Read Also

Related posts

ખેડૂતોને પાક ધિરાણની મુદત 2 મહિના વધારાઈ, નહીં ભરવું પડે વ્યાજ

pratik shah

મેડિકલ ફિલ્ડમાં નિવૃ્ત્ત થતા તમામ કર્મચારીઓનું બે મહિનાનું એક્સટેન્શન, રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય

pratik shah

તબલિગી જમાતના જલસો કોરોનાનું કેન્દ્ર બન્યો : ગુજરાતને પણ મળી યાદી, હવે તમામ જમાતીઓ સામે થશે આ કાર્યવાહી

Karan
Do NOT follow this link or you will be banned from the site!