GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અમિત શાહ, કોઈ જાહેર સભા કે રેલીને સંબોધન કરશે નહીં, કાર્યક્રમોથી રહેશે દૂર

યોગી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ પ્રવાસે ગુરૂવારે ગુજરાતમાં આવશે. આ દરમિયાન શનિવારે જૈવિક ખેતી સંબંધિત એક યોજનાની પણ શરૂઆત કરશે.

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કમિટીના મીડિયા સંયોજક યગ્નેશ દવેએ જણાવ્યું છે કે, શાહ ગુરૂવાર રાતે અમદાવાદ પહોંચી શકે છે. તેમણે જણાવ્યું કે, તેમના આ પ્રવાસ દરમિયાન કોઈ પણ પ્રકારની કોઈ જાહેર સભા નહીં થાય.

તેમણે જણાવ્યું કે, ઉત્તરાયણના અવસરે શાહ આમ તો દર વર્ષે 14 જાન્યુઆરીએ પોતાના પરિવાર સાથે અને પાર્ટીના કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવે છે. ઉપરાંત અન્ય કાર્યક્રમોમાં પણ ભાગ લે છે. પણ આ વખતે શુક્રવારે તેઓ કાર્યક્રમથી દૂર રહેશે. કારણ કે, તેમના એક નજીકના સગામાં કોઈનું મૃત્યુ થઈ ગયું છે.

READ ALSO

Related posts

રખડતા પશુઓ / ચાલુ વર્ષે ૧૪૮૯૯ રખડતાં ઢોર પકડી ૧.૪ કરોડનો વસૂલાયો દંડ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર

GSTV Web Desk

ટાઈમ મેગેઝિન 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર, ગૌતમ અદાણી, કરુણા નંદી અને ખુર્રમ પરવેઝના નામ સામેલ

Zainul Ansari

સતર્કતા! કોરોના વચ્ચે મંકીપોક્સે વધારી ચિંતા, મુંબઈ એરપોર્ટ પર એલર્ટ

Zainul Ansari
GSTV