GSTV
Home » News » સોમનાથની મુલાકાતે અમિત શાહ, પરિવાર સાથે કરી પૂજા

સોમનાથની મુલાકાતે અમિત શાહ, પરિવાર સાથે કરી પૂજા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સોમનાથની મુલાકાતે છે. અમિત શાહે સોમનાથમાં પોતાના પરિવાર સાથે પૂજા કરી હતી. અમિત શાહ સાથે તેમની સાથે ભાજપના પ્રદેશ અદ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને ભીખુભાઈ દલસાણીયા પણ હાજર રહ્યા હતા. અમિત શાહ સોમનાથ મંદિરમાં દર્શન માટે વારંવાર આવતા હોય છે. ત્યારે રાજસ્થાન અને તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી માટે થનારા મતદાનના એક દિવસ પહેલા અમિત શાહે સોમનાથમાં દર્શન કર્યા છે.

Read Also 

Related posts

રાજકોટ: જેતપુરના DYSP ભરવાડનું ધરપકડ વોરન્ટ ઇશ્યૂ , રૂપિયા 8 લાખ ની લાંચ કેસમાં છે ફરાર

Riyaz Parmar

અમદાવાદ: મનપા દ્વારા જર્જરીત મકાનો દૂર કરાયા, અનેક પરિવારો બેઘર બનતા હાલાકી

Riyaz Parmar

સુરત: જિલ્લા હેડ કવાટર્સનાં હેડ કોન્સ્ટેબલ સહિત 2ની ધરપકડ, કરતા હતાં આવું કામ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!