GSTV

અમિત શાહે કહ્યું, EVM નું બટન એટલા જોરથી દબાવો કે જેનો કરંટ શાહીન બાગની અંદર લાગે

દિલ્હી વિધાનસભા ચૂટણી માટે પ્રચાર કરી રહેલા અમિત શાહે કોંગ્રેસ અને આપ ઉપર આકરા પ્રહારો કર્યો હતા. બાબરપુરમાં સભા સંબોધિત કરતા સમયે તેમણે સીએએનો વિરોધ કરી રહેલા લોકો ઉપર પણ નિશાન સાઘ્યું હતું.

પીએમ મોદી સીએએ લઈને આવ્યા

અમિત શાહે કહ્યું કે, પીએમ મોદી સીએએ લઈને આવ્યા પરંતુ અરવિંદ કેજરીવાલ એન્ડ કંપની અને રાહુલ ગાંધી તેમનો વિરોધ કરી રહ્યા છે. દિલ્હીમાં દંગા કરાવ્યા, લોકોને ઉશ્કેરીયા, બસો સળગાવી જો આ લોકો સત્તા પર આવશે તો દિલ્હી સુરક્ષિત નહિ રહે. અમિત શાહે કહ્યું કે EVM નું બટન એટલા જોરથી દબાવજો કે જેનો કરંટ શાહીન બાગની અંદર લાગે.

અમિત શાહે બીજેપીને મત આપવાની અપિલ કરી હતી. તેમણે કહ્યું તમારો મત બીજેપીના ઉમેદવાર તો જીતાડ છે જ સાથે દેશ અને દિલ્હીને પણ સુરક્ષિત કરશે અને શાહિન બાગ જેવી ઘટનાઓને પણ અટકાવશે.

READ ALSO

Related posts

કોરોનાકાળમાં કરેલી સેવા આ તબિબોને ફળી, રાજ્ય સરકારે આપી આ મોટી ભેટ

Nilesh Jethva

અમેરિકન કંપની હાર્લી ડેવિડસને ભારતને કહ્યુ અલવિદા, આ દિગ્ગજ કંપનીઓએ પણ છોડ્યુ ઈન્ડિયન માર્કેટ

Pravin Makwana

કામના સમાચાર/ ખીસ્સામાં ડેબિટ કાર્ડ નહીં હોય તો પણ કરી શકશો પેમેન્ટ, આ બેંક લાવી રહી છે નવી સુવિધા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!