GSTV

અમિત શાહે જમ્મુ કાશ્મીરમાં કરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા

Last Updated on June 27, 2019 by Bansari

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે પણ જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં રાજ્યની સુરક્ષા અને કાયદો વ્યવસ્થા અંગે સમીક્ષા કરી. જેમા જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક, સેના અધ્યક્ષ અને જમ્મુ કાશ્મીર પોલીસના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.

આ ઉપરાંત અમિત શાહે જમ્મુ કાશ્મીર રાજ્યના તમામ સરપંચ, ગુજ્જર અને બકરવાલ સમુદાયના લોકો સાથે પણ મુલાકાત કરી હતી. બુધવારે અમિત શાહ શ્રીનગર પહોંચ્યા હતા. જે બાદ તેઓ આજે બાબા અમરનાથના દર્શને પણ જવાના છે. મહત્વપૂર્ણ છે કે, ગૃહ પ્રધાન બન્યા બાદ અમિત શાહનો જમ્મુ કાશ્મીરનો પહેલો પ્રવાસ છે.

Read Also

Related posts

પાર્ટી ઓન? સુરતના ઉમરા વિસ્તારમાં ડીજે ના તાલમાં મગ્ન યુવા ધન ભૂલ્યા માસ્ક, કોરોના પણ ડાન્સમાં મસ્ત!

pratik shah

બોલિવુડ અભિનેતા રણદીપ હુડા ક્રાઈમ થ્રિલર સીરીઝમાં જોવા મળશે ડોનના રોલમાં, OTT પર રજુ થશે

pratik shah

વિડીયો/ હાથીએ બસ પર કર્યો હુમલો, IFSએ સમજદાર ડ્રાઈવરની કરી પ્રશંસા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!