GSTV
Home » News » ગૃહમંત્રી અમિત શાહ, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની સુપ્રીમ કોર્ટના ચૂકાદા પર આવી આ પ્રતિક્રીયા

ગૃહમંત્રી અમિત શાહ, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની સુપ્રીમ કોર્ટના ચૂકાદા પર આવી આ પ્રતિક્રીયા

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અયોધ્યા અંગે સુપ્રીમ કોર્ટના ચૂકાદાનું સ્વાગત કર્યુ છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યુ કે, કોર્ટના ચૂકાદાનું સન્માન કરી સદભાવ રાખવો જોઈએ.. આ સમય આપણા માટે બંધુત્વ, વિશ્વાસ અને પ્રેમને ટકાવી રાખવાનો છે.

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરી સુપ્રીમ કોર્ટના ચૂકાદાને આવકાર્યો છે. પ્રિયંકા ગાંધીએ જણાવ્યુ કે, દેશના તમામ નાગરિકોએ સદીઓથી ચાલી આવતી સંસ્કૃતિને જાણવી રાખવી જોઈએ. આપણે દેશમાં સૌહાર્દ અને ભાઈચારાની ભાવના જાણવી રાખવી જોઈએ. આ દેશ મહાત્મા ગાંધીનો છે. શાંતિ અને અહિંસાના સંદેશને જાળવી રાખવોએ આપણું કર્તવ્ય છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અયોધ્યા કેસના ચૂકાદા બાદ ટ્વિટ કરીને જણાવ્યુ કે, અમે સુપ્રીમ કોર્ટના ચૂકાદાનું સન્માન કરીએ છીએ. કોર્ટે આપેલા ચૂકાદાનો સહજતાથી સ્વિકાર કરવો જોઈએ. કોર્ટના ચૂકાદા બાદ અમિત શાહે શાંતિ અને સૌહાર્દ જાળવી રાખવાની પણ અપીલ કરી હતી.

READ ALSO

Related posts

મસ્જિદ માટેની જમીનનો વિવાદ વકર્યો, ધાર્મિક નેતાઓએ સરકાર સામે મૂકી આ શરતો

Mansi Patel

સુરસામ્રાજ્ઞી લતા મંગેશકરની તબિયતમાં થઈ રહ્યો છે સુધારો, રવિવારે બ્રીચકેન્ડી હોસ્પિટલમાં કરાયા હતા દાખલ

Mansi Patel

મહારાષ્ટ્રની મડાગાંઠમાં વિલંબ માટે એનસીપીએ કોંગ્રેસ માથે ફોડ્યું ઠીકરું, પવારે કર્યો આ ખુલાસો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!