GSTV
Home » News » કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આ તારીખે ગુજરાતમાં આવે તેવી શક્યતા

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આ તારીખે ગુજરાતમાં આવે તેવી શક્યતા

ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત આવશે. તેઓ 19 અને 20 ડિસેમ્બરે ગુજરાત આવી શકે છે. તેઓ ગૃહ વિભાગના એક કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમની અંતિમ રૂપરેખા તૈયાર થઈ રહી છે. તો આ ઉપરાંત તેઓ ઊંઝામાં ઉમિયા ધામમાં લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં પણ તેઓ હાજરી આપશે તેવી સૂત્રોની માહિતી છે.

READ ALSO

Related posts

આ સરકારી સ્કીમમાં દર મહિને ખાતામાં જ આવી જશે વ્યાજ, જોઇન્ટ ખાતુ હોય તો મળશે ડબલ ફાયદો

Bansari

ડોનાલ્ડ ટ્રમ્પ ભારત યાત્રા પર આવે તે પહેલાં જ એમરિકાએ પાકિસ્તાનને આપી આ ચેતવણી

Mayur

ટ્રમ્પના રોડ-શો રૂટનું BSFના જવાનોએ ઊંટ દ્વારા કર્યું રિહર્સલ, પોલીસ અધિકારીઓ દ્વારા લોખંડી સુરક્ષાની તૈયારીઓ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!