GSTV

ગૃહમંત્રી અમિત શાહે પ્રથમ નોરતે માણસા ખાતે કુળદેવી માતાના દર્શન કરી ધન્યતા અનુભવી

દર વર્ષે નવરાત્રિમાં અચૂક પણે કુળદેવીના દર્શન કરતા અમિત શાહ આ વર્ષે પણ માણસા કુળદેવી બહુચરાજી માતાના દર્શને પહોંચ્યા છે. દર વર્ષે બીજા નોરતે માતાજીના દર્શને જતા ગૃહરાજ્ય મંત્રી અમિત શાહ આ વર્ષે પ્રથમ નોરતાએ જ પરિવાર સાથે માણસા પહોંચ્યા છે. જ્યાં તેઓએ કુળદેવી બહુચર માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

વડોદરામાં નવરાત્રીની ઉજવણી કરવા માટે ત્રણ મોટા ગરબાના આયોજકો અડુંકિયો દડુકિયો,કારેલીબાગ કલચરલ ગૃપ અને વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ એક થયા છે. જેમાં એક જ સ્થળે માતાજીની સ્થાપના કરી પૂજન કરશે.પરંપરા જાળવવા ત્રણેય આયોજકો એક થયા છે..જેમાં કારેલીબાગ કૃષ્ણ વિદ્યાલય ખાતે કરી માતાજીની સ્થાપના કરી છે..જેમાં કોવિડ માર્ગદર્શિકાના પાલન સાથે નવ દિવસ આરાધના કરાશે.

READ ALSO

Related posts

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva

દેશભરમાં કોરોનાના આતંક વચ્ચે દશેરા નિમિતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું

Nilesh Jethva

શિયાળામાં હવે નહીં થાય હોઠ ફાટવાની તકલીફ, બસ આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!