GSTV
Home » News » અમિત શાહે પટેલોને આ બાંયધરી આપીને ગુચવાયેલું કોકડુ સોલ્વ કર્યું, શું પાટીદારો માનશે?

અમિત શાહે પટેલોને આ બાંયધરી આપીને ગુચવાયેલું કોકડુ સોલ્વ કર્યું, શું પાટીદારો માનશે?

Amit Shah nathuram

પાટીદારો સરકારથી નારાજ હોવાની ભાજપને આશંકા છે ત્યારે પાટીદારોને મનાવવાના પૂરા પ્રયાસ થઈ રહ્યા છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેન અને પાટીદાર અગ્રણી સી.કે પટેલે અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. સીએમ, ડેપ્યુટી સી.એમ અને ગૃહપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પાટીદાર સમાજના પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

પાટીદારો સામે થયેલા કેસોનું નિરાકરણ લાવવાની સરકારે બાંહેધરી આપી છે. સાથે જ બેઠકમાં પાટીદાર સમાજના શહિદ પરિવારોને નોકરી આપવાની પણ સરકારે ખાતરી આપી છે. આ ઉપરાંત બિન અનામત અયોગ અને નિગમનો પુરે પૂરો લાભ મળે તે માટેની ચર્ચા થઈ છે. ત્યારે સરકારે 10થી 15 દિવસમાં સુખદ અંત લાવવાની બાંયધરી આપી છે.

READ ALSO

Related posts

સંવેદનશીલ સરકારે 2 યુવાનોના મોત પર કહ્યું ‘અકસ્માત તો સ્વાભાવિક પ્રક્રિયા’ મેયરે પણ મર્યાદા ન જાળવી

Mayur

કેવડિયા ખાતે લઈ આવવામાં આવેલ જિરાફનું આ કારણે થયું મોત, મૃતદેહની જગ્યા પર કરાયો કેમિકલનો છંટકાવ

Mayur

બિન ‘વિવાદાસ્પદ’ સચિવાલયની પરિક્ષા ક્યારે ? : પરીક્ષા ઓનલાઈન કરવા વિદ્યાર્થીઓએ આપ્યું આવેદન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!