GSTV
Home » News » આજે ભાજપ અધ્યક્ષ અમિત શાહ આવશે ગુજરાતની મુલાકાતે

આજે ભાજપ અધ્યક્ષ અમિત શાહ આવશે ગુજરાતની મુલાકાતે

ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે પરપ્રાંતિયો પર હુમલાના ડરને લઈને પરપ્રાંતિયોનું સંગઠન અમિત શાહ સાથે મુલાકાત કરી શકે છે. નવરાત્રિના આ દિવસોમાં અમિત શાહના પૈતૃક ગામ માણસામાં સ્થાનિક મંદિરમાં પૂજા કરવાના છે. તેઓ સપરિવાર મંદિર જશે અને દર્શન કરી ધન્યતા અનુભવશે. તેઓ ભાજપના પદાધિકારીઓ સાથે પણ બેઠક કરી શકે છે. જેમાં પણ પરપ્રાંતિયોના હુમલા, વર્તમાન રાજકારણ સહિતના મુદ્દે ચર્ચા થઈ શકે છે.

Related posts

58 વર્ષીય આધેડને કિશોરી સાથે થયો પ્રેમ, પછી થયું એવું કે…..

pratik shah

રાજકોટમાં રાજતીલકની તડામાર તૈયારીઓ શરૂ, કથાકાર મોરારીબાપુ આશીર્વાદ આપવા પહોંચ્યા

Nilesh Jethva

Food Court: 71માં પ્રજાસત્તાક દિવસે બનાવો વિવિધતામાં એકતાનો સંદેશ આપતી વાનગી ‘ત્રિરંગા પુલાવ’

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!