GSTV
Home » News » અમિત શાહ રાતોરાત AIMSમાં દાખલ, આ ગંભીર વાઈરસની ઝપેટમાં આવ્યા

અમિત શાહ રાતોરાત AIMSમાં દાખલ, આ ગંભીર વાઈરસની ઝપેટમાં આવ્યા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને દિલ્હીની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. અમિત શાહને સ્વાઈન ફ્લૂની અસર થઈ છે. ટ્વિટ કરીને અમિત શાહે સ્વાઈન ફ્લૂ અંગેની જાણકારી આપી હતી. દિલ્હીની એઈમ્સમાં અમિત શાહની સારવાર કરવામાં આવી રહી છે. અમિત શાહ બે દિવસ માટે અમદાવાદ આવ્યા હતા. અને તેમણે અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી.

Related posts

કર્ણાટકમાં કુમારસ્વામીની અગ્નિપરિક્ષા શરૂ, કોંગ્રેસના ધારાસભ્ય ગેરહાજર

Mayur

ગુજરાતમાં કાગારોળ વચ્ચે 6 જિલ્લામાં વરસાદી ઝાપટાં, ખેડૂતોને થયો હાશકારો

Karan

ટૉયલેટ માટે અડધા રસ્તે ટ્રેન રોકી મોટરમેને, સ્વચ્છ ભારત અભિયાનનાં ઊડાડ્યાં લીરેલીરાં

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!