GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

સરદાર પટેલે 630 રજવાડાઓને કર્યા હતા એક, તો મોદીએ જમ્મૂ-કાશ્મીરને કર્યુ એક

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે હૈદરાબાદમાં આઈપીએસ અધિકારીઓની પાસિંગ પરેડમાં હાજરી આપતા આર્ટિકલ 370 અંગે નિવેદન આપ્યુ. તેમણે જણાવ્યુ હતુ કે, સરદાર પટેલે 630 રજવાડાને એક કર્યા હતા. જેમાથી અલગ પડેલા જમ્મુ કાશ્મીરને પીએમ મોદીએ એક કર્યુ છે. પીએમ મોદીની આગેવાનીમાં દેશની સંસદમાં આર્ટિકલ 370ને હટાવી જમ્મુ કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ બનાવવામાં આવ્યુ. તેમણે કહ્યુ કે, અત્યાર સુધી જમ્મુ કાશ્મીરનો સંપૂર્ણ રીતે વિલય કરવામાં આવ્યો નહોતો.  પરંતુ દેશની મોદી સરકારે જમ્મુ કાશ્મીરનો સંપૂર્ણ રીતે ભારતમાં વિલય કર્યો છે.

અમિત શાહે પાસિંગ આઉટ પરેડને સંબોધિત કરતાં કહ્યુકે, અમારા સંવિધાનમાં પ્રશાસનને બે હિસ્સામં વહેંચવામાં આવી છે. એકમાં ચૂંટાયેલાં પ્રતિનિધિ સાંસદ અને રાજ્યાના વિધાનમંડળોમાં નીતિઓ અને કાયદાનું નિર્માણ કરે છે. તો બીજા ભારતીય પોલીસ સેવાના અધિકારીઓ તેમને નીચે સુધી પહોંચાડવાનું કામ કરે છે.

આજે જે પણ અધિકારી અહીંથી જે પણ રાજ્યમાં જશે, ત્યાં પુરી ઈમાનદારીથી કામ કરશે.  શાહે કહ્યુકે, નવા અધિકારીઓએ આગામી દિવસોમાં કઠોર પરિશ્રમ કરવો પડશે. ઘણી પરીક્ષાઓ આપવી પડશે. મને દ્રઢ કરવું પડશે. તેમણે કહ્યુ, સમૃદ્ધ, શિક્ષિત અને સુરક્ષિત ભારત અમારુ લક્ષ્ય હોવું જોઈએ. એક વ્યક્તિનું સુખ અમારુ લક્ષ્ય હોવું જોઈએ નહી.

READ ALSO

Related posts

હવે સાચવજો : 500 ડોક્ટરો આ રાજ્યમાં કોરોનાનો ભોગ બન્યા, ગુજરાતમાં પણ 200થી વધારેને લાગ્યો ચેપ

Bansari

મેયર બીજલ પટેલ ફરી વિવાદમાં, કન્ટેઈનમેન્ટ ઝોનમાં કાર્યક્રમ દરમ્યાન સોશિયલ ડિસટન્સીંગના ઉડ્યા લીરેલીરા

pratik shah

આ બ્લડ ગ્રુપ ધરાવતા વ્યક્તિને છે Coronaનો સૌથી વધુ ખતરો, થાય છે આવી તકલીફો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!