GSTV
Home » News » અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે ગોઠવી તાત્કાલિક ઉચ્ચ સ્તરીય મીટિંગ, આ છે કારણ

અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે ગોઠવી તાત્કાલિક ઉચ્ચ સ્તરીય મીટિંગ, આ છે કારણ

અયોધ્યા ચુકાદા બાદ ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષાને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જેમાં તમામ રાજ્યના સીએમ સાથે વાત કરી. સાથે જ તમામ રાજ્યોના ડીજીપી ગૃહમંત્રાલયના સતત સંપર્કમાં છે.

આ બેઠકમાં અજિત ડોભાલ અને આઈબીના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં અમિત શાહે ચુકાદાને આવકાર્યો હતો અને ચુકાદા બાદ દેશમાં શાંતિનો માહોલ છે. તેમજ તમામ પક્ષના લોકો ચુકાદાને સ્વીકારે તેવું જણાવ્યું હતું.

Read Also

Related posts

સાવરકર હવે વીર નહીં ગણાય, આ રાજ્ય સરકારે પુસ્તકોમાંથી આ શબ્દ જ હટાવી લીધો

Arohi

પીએમ મોદી કે કોવિંદનો ફોટોગ્રાફ ઉપયોગ કરતાં રાખજો સાવચેતી, 6 મહિનાની જેલની સજાની છે જોગવાઈ

Arohi

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટની વચ્ચે BJP-શિવસેનામાં ફરી વાતચીત, હોસ્પિટલ પહોંચ્યા ભાજપનાં નેતા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!