GSTV

રાજનીતિના ચાણક્ય ‘શાહ’ અમદાવાદમાં કરશે ઉતરાયણની ઉજવણી, જાણો તેમનો કાર્યક્રમ

અમિત

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા છે. પરિવાર સાથે ઉતરાયણ પર્વ મનાવવા અમિત શાહ અમદાવાદ આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદમાં જ ઉતરાયણ મનાવશે. જોકે, કોરોનાના કારણે રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે અને માત્ર પરિવારના જ સભ્યો ધાબા પર પતંગ ઉડાડી શકશે તેવા નિયમો જાહેર કર્યાં છે જેના પગલે અમિત શાહ પણ આ વખતે પરિવાર સાથે જ પતંગ ઉડાડવાની મજા માણશે.

ખેડૂતો
  • સાલ હોસ્પિટલ પાસે મેપલ ટાવર અને ઘટલોડિયામાં કરશે ઉજવણી
  • 4 વાગે મેપલ ટાવર
  • E-Block, Mapple Tree, Nr Surdhara Circle, SAL Hospital Lane, Thaltej, Ahmedabad
  • 4.30 ઘાટલોડિયા માં અર્જુન ટાવરમાં કરશે પર્વ ની ઉજવણી

સાલ હોસ્પિટલ પાસે મેપલ ટાવર અને ઘાટલોડિયામાં કરશે ઉજવણી

  • C-Block, Arjun Tower, Bh. CP Nagar-II, Ghatlodia, Ahmedabad
  • દર વર્ષે અમિત શાહ અમદાવાદ માં જ ઉજવે છે ઉત્તરાયણ

દર વર્ષે અમિત શાહ ભાજપના કાર્યકરો સાથે પતંગ ઉડાડવાનો આનંદ માણે છે પણ આ વખતે કોરોનાના સંક્રમણને પગલે ઉતરાયણના દિવસે તેઓએ કોઇ જાહેર કાર્યક્રમમાં  ય જશે નહીં,એટલું જ નહીં, ભાજપના કાર્યકરો સાથે ધાબા પર જઇને પતંગ પણ ઉડાડશે નહીં, તેઓ માત્ર પરિવાર સાથે જ ઉતરાયણનો આનંદ માણશે.

READ ALSO

Related posts

આકરા સવાલો જવાબ/ ગૃહમંત્રી અમિત શાહનું અકાઉન્ટ બ્લોક કરતા જવાબ આપવામાં પરસેવો છૂટી ગયો, કોણે આપ્યો આવો અધિકાર !

Pravin Makwana

મોદી સરકારની દરખાસ્ત ખેડૂતોએ ફગાવી/ કૃષિ કાયદા રદ કરવાની માગ પર અડગ રહ્યા ખેડૂત સંગઠન

Pravin Makwana

CM રૂપાણીએ રામ મંદિરના નિર્માણ માટે કર્યું રૂપિયા 5 લાખનું દાન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!