GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

અમિત શાહે દિલ્હીમાં જનગણના ભવનનું કર્યું ઉદ્ધાટન, જાણો શા માટે ઈમારતનો રંગ છે ગ્રીન ?

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હીમાં જનગણના ભવનનું ઉદ્ઘાટન કર્યુ છે. આ કાર્યક્રમમાં હાજરી આપતા તેમણે જણાવ્યુ હતુ કે, 1865માં પહેલીવાર વસ્તી ગણતરી કરવામં આવી હતી. અને હવે પછી 16મી વખત વસ્તી ગણતરી થવાની છે. અનેક બદલાવ અને નવી પદ્ધતિ બાદ આજે જનગણના ડિજિટલ થવા જઈ રહી છે. તેમણે વધુમાં કહ્યુ કે, જનગણનાની ઈમારત ગ્રીન રંગની હશે. અને ભારતમાં પણ ગ્રીન ઈમારતનો કોન્સેપ્ટ શરૂ કરવાની જરૂર છે. દેશના અંતિમ વ્યક્તિ સુધી વિકાસ પહોંચાડવા માટે વસ્તી ગણતરી જરૂરી છે.

READ ALSO

Related posts

પીએમ કેયર્સ ફંડને લઈ કોંગ્રેસના આ નેતાએ મોદી પર સાધ્યુ નિશાન, શ્રમિકોને કેટલી આપી સહાય ?

Ankita Trada

રાજ્યના માધ્યમિક શિક્ષણ બોર્ડે અનલોક-1 માં તમામ કર્મચારીઓને હાજર પરિપત્ર કર્યો જાહેર

Nilesh Jethva

બિલ્ડીંગ પરથી કુદી આપઘાત કરવાની તૈયારીમાં હતી યુવતી ત્યાં જ દેવદુત બનીને આવ્યો યુવક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!