GSTV
Gujarat Government Advertisement

અમદાવાદમાં થયેલી હિંસા મામલે અમિત ચાવડાએ ABVP પર કર્યા આકરા પ્રહારો, સમગ્ર રાજ્યમાં આંદોલનની કરી જાહેરાત

Last Updated on January 7, 2020 by

ધિંગાણા બાદ અમદાવાદની વીએસ હોસ્પિટલમાં એનએસયુઆઈના નિખિલ સવાણી સહિત ઘવાયેલા કાર્યકરો સારવાર હેઠળ છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ વીએસ પહોંચીને નિખિલ સવાણીના ખબર અંતર પૂછીને સમગ્ર મામલે ચર્ચા કરી હતી. બાદમાં અમિત ચાવડાએ હુમલાને એબીવીપીનું આયોજન બદ્ધ કાવતરૂ ગણાવ્યું. તેમણે કહ્યું કે પૂર્વક એનએસયુઆઈના કાર્યકરો પર હુમલો કર્યો હોવાનો દાવો કર્યો. એબીવીપીના કાર્યકરોએ પોલીસની હાજરીમાં હુમલો કર્યો અને પોલીસ મુક પ્રેક્ષક બની રહી તેવો પણ આક્ષેપ કર્યો. અમિત ચાવડાએ બુધવારે રાજ્યભરમાં આ ઘટનાને લઈ આંદોલન કરવાની જાહેરાત કરી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Cyber ​​Fraud: જો તમારા ખાતામાંથી પૈસા નીકળી જાય તો ગભરાશો નહીં,આ રીતે પાછી મેળવી શકો છો તમારી મેહનતની કમાણી

Vishvesh Dave

અચાનક રૂપિયાની જરૂર પડી? આ વસ્તુ તમારી પાસે છે તો તરત મળી જશે લોન, જાણી લો જરૂરી વાતો

Zainul Ansari

BIG NEWS : રથયાત્રા અને જન્માષ્ટમીના મેળાઓ પર લટકતી તલવાર : છેક કેન્દ્રમાંથી આવ્યો આ રિપોર્ટ, યોજાશે તો સરકાર ભરાશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!