GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

કોંગ્રેસ હાઈકમાન્ડના આદેશ બાદ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા આ નેતાને મનાવવા પહોંચ્યા

રાહુલ ગાંધીના પ્રવાસ પહેલા પ્રદેશ કોંગ્રેસ દ્વારા નારાજ નેતાઓને મનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ બદરૂદ્દીન શેખની નારાજગી દૂર કરવાનો પ્રયાસ કર્યો. પ્રદેશ નેતૃત્વથી નારાજ થઈને બદરૂદ્દીન શેખે રાજીનામું આપ્યું હતુ. ત્યારે અમિત ચાવડાએ ગુરુવારે બદરૂદ્દીન શેખની ઓફિસે મનામણા કરવા પહોંચ્યા હતા. જેમાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સહિતના લોકોએ મધ્યસ્થી કરી હતી. બદરૂદ્દીન શેખ દ્વારા લઘુમતી સમાજના લોકોનું સમ્મેલન બોલાવ્યુ હતુ. મહત્વનું છે કે કોંગ્રેસ હાઈકમાન્ડે નારાજ લોકોને મનાવવા પ્રદેશ પ્રમુખને આદેશ કર્યો છે.

READ ALSO

Related posts

244માં સ્વતંત્રતા દિવસે પીએમ મોદીએ આપી અમેરિકાને શુભેચ્છા, છલકી ઉઠ્યો પરસ્પર પ્રેમ

pratik shah

રાજ્યમાં સતત પાંચમા દિવસે 725 કેસો નોંધાયા, 31 જિલ્લામાં કોરોનાના નવા કેસ

pratik shah

વિશ્વમાં કોઈ ના કરી શક્યું એ કોરોનામાં ભારતે કરી બતાવ્યું, ચીનને પણ પાછળ રાખી દીધું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!