GSTV
Home » News » અમિત ચાવડાનું ફરી નિવેદન, 16 નહીં પણ… ટકા અનામત પાટીદારને આપો

અમિત ચાવડાનું ફરી નિવેદન, 16 નહીં પણ… ટકા અનામત પાટીદારને આપો

પાટીદાર અનામત મુદ્દે રાજનીતિ ગરમાઈ છે ત્યારે કોંગ્રેસે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું છે કે કોંગ્રેસ હાલની અનામત વ્યવસ્થાને નુકસાન કર્યા વગર 20 ટકા અનામત આપવા કોંગ્રેસ તૈયાર છે. સરકારે 49 ટકા અનામતમાં ફેરફાર વગર પાટીદારોને અનામત આપવું જોઈએ. ત્યારે આ મામલે ભાજપ નેતા વરૂણ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે, મહારાષ્ટ્રમાં જે પેટર્નટથી અનામત આપવામાં આવી રહી છે. તેનો રાજ્ય સરકાર અભ્યાસ કરી રહી છે. મહારાષ્ટ્રમાં આપવામાં આવેલી અનામત બંધારણીય રીતે ટકશે તો ગુજરાતમાં પણ પાટીદારોને અનામત આપવામાં આવશે.

Read Also 

Related posts

6 કરોડ નોકરિયાતો માટે આવી ખુશખબર, પીએફ મામલે સરકારે લીધો મોટો નિર્ણય

Mansi Patel

આ છે ચીનનો અનોખો વ્યક્તિ, નાકથી પીવે છે પાણી અને આંખો વડે પીચકારી મારે છે

Nilesh Jethva

સલમાન ખાનની દબંગ 3નું પહેલુ પોસ્ટર થયુ રિલીઝ, રણબીર કપૂર પર ભારે પડશે ચુલબુલ પાંડે

Mansi Patel