GSTV

અમીરગઢઃ તબીબની બેદરકારીને કારણે બાળકનું મોત થયાનો પરિવારજનોનો આક્ષેપ

અમીરગઢમાં બાળકનું મોત થતા વિવાદ થયો છે. દવાખાનામાં સારવાર બાદ બાળકનું મોત થયાનો પરિવારજનોનો આક્ષેપ છે. તબીબની બેદરકારીને કારણે મોત થયાના આક્ષેપ સાથે પરિવારજનોએ દવાખાનામાં તોડફોડ કરી હતી. અને મૃતક બાળકના મૃતદેહને પોલીસ મથકે લઈ જવાની તજવીજ કરી હતી. ત્યાર પોલીસે એડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ડોકટર પાસે પ્રસુતિ કરાવવાનું લાઇસન્સ નથી.

 

 

 

 

Related posts

હૉલીવુડની આ હિન્દી થ્રિલર ફિલ્મમાં સોનમ કપૂર, નેત્રહિન યુવતીના પાત્રમાં જોવા મળશે

Bansari

નેધરલેન્ડનો આ બાળક ફક્ત 9 વર્ષની ઉંમરે પ્રાપ્ત કરશે ગ્રેજ્યુએટની ડીગ્રી, આઈક્યુ લેવલ જાણશો તો….

pratik shah

લો બોલો! ફ્રી માં CNG મેળવવા માટે આ દેશનાં પુરુષો પહેરીને આવ્યા બિકીની, પછી થયું એવું કે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!