GSTV
Home » News » અમીરગઢ : યુવતી પર દુષ્કર્મ આચર્યા બાદ સંપૂર્ણ નિર્વસ્ત્ર કરી નરાધમોએ ફોટા પાડ્યા

અમીરગઢ : યુવતી પર દુષ્કર્મ આચર્યા બાદ સંપૂર્ણ નિર્વસ્ત્ર કરી નરાધમોએ ફોટા પાડ્યા

અમીરગઢ પાસે આવેલા ગામમાં યુવતી સાથે દુષ્કર્મની ઘટના બની છે. યુવતીને તેના ઘરેથી ઉઠાવી જઈને નરાધમોએ દુષ્કર્મ આચર્યું છે તેમજ યુવતીને નિવસ્ત્ર કરી નરાધમોએ ફોટા પાડી લીધા હતા. યુવતીના ઘરે જઈને નરાધમોએ ગત રાત્રીએ યુવતીના પરિવારજનોને ઢોર માર માર્યો હતો અને યુવતીને ઉઠાવીને ખેતરમાં લઈ ગયા હતા. જ્યાં યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જેને પગલે યુવતીએ આ નરાધમો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે નરાધમોની શોધખોળ હાથ ધરી છે.

READ ALSO

Related posts

અમદાવાદમાં પોલીસકર્મીઓ પર હુમલો, સ્થાનિકોએ પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

ચીનને આંખ દેખાડવા ભારત માટે ખાસ છે ‘રોમિયો’ હેલિકોપ્ટર

Nilesh Jethva

દિલ્હીમાં હિંસા ભડકાવતા લોકોને દેખતા જ ગોળી મારવાનો ઓર્ડર, ઠેર ઠેર સુરક્ષા જવાનો તૈનાત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!